ગુરુવાર, 19 મે, 2011

મહાન સદી ની શરૂઆત

એક મહાન સદી ની શરૂઆત કહી શકાય એવો છે અત્યાર નો સમય...
આ રહ્યા કારણો...
૧. પ્રગતિ નાં ખુલતા સોપાનો... -ભૌતિક જગત માં, -માનસિક જગત માં, -આધ્યાત્મિક જગત માં
૨. પડકારો સામે લડતા શક્તિશાળી લોકો નો ઉદ્ભવ -રાજકારણ માં, -આધ્યાત્મિકતા માં, -વૈચારિકતા માં
૩. ભારત નું અમૂલ્ય યોગદાન -દરેક ક્ષેત્ર માં આઈ.ટી., ઈન્જીનીયરીંગ, મેડીકલ -ખાસ કરીને નવી અને અસરકારક હોમિયોપથી, આર્થિક સ્થિરતા અને અન્ય ઘણા બધા ક્ષેત્રો...

એક માત્ર જરૂરીયાત છે, તો ફક્ત આ બધીજ વ્યક્તિઓ ને એક-મેક નાં સંપર્ક માં લાવવાની, ખાસ કરીને માનસિક અને આધ્યાત્મિક પ્રબળ વ્યક્તિઓ પરફોર્મર્સ ને રસ્તો બતાવે.. વિચારવાનો..
ખાસ કરી ને યુવા વર્ગ ને ખોટે રસ્તે જતા અટકાવવા...
ઈન્ટરનેટ નો ઉપયોગ, ફેસબુક નો ઉપયોગ, તેમના વિકાસ માટે જ થાય, અગત્ય ની વાતો શેર કરવા થાય, તો નજીક નું ભવિષ્ય ખુબજ આનંદમય અને સુખમય જ નીવડશે.... એ વાત પ્રચંડ સૂર્ય ના પ્રકાશ જેવી સત્ય છે...
એમાં આપ સહુ નો સહકાર નીવડશે... એવી ખાતરી સાથે....

આભાર...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો